Showing posts with label Rakhi Gujarati SMS. Show all posts
Showing posts with label Rakhi Gujarati SMS. Show all posts

Gujarati Raksha Bandhan / Rakhi SMS In Gujarati Language / Font

ગલીયો ફૂલોથી સજાવીને રાખી છે 
દરેક વણાંક માં છોકરીઓ બેસાડી રાખી છે 
ખબર નથી તું ક્યાંથી આવીશ 
એટલાજ માટે એમના હાથ માં રાખડીઓ થમાવી રાખી છે 
બકુડા રક્ષાબંધન મુબારક 

જો તમને અજાણ્યું પાર્સલ મળે 
તો એને ના ખોલતા 
એમાં રાખડી હોઈ સકે છે 
તમારી થોડી બેદરકારી 
તમને ભાઈ બનાવી સકે છે 

ભાઈ ભાઈ તમારું તો નામ છે દરેક શેરીઓ માં 
દરેક છોકરી ના દિલ માં તમારા માટે પ્રેમ છે 
આકોઈ ચમત્કાર નથી સમયજ કૈક એવો છે 
કારણકે થોડાક જ દિવસો બાદ રક્ષા બંધન છે 

છમ છમ કરી ને આવી ને , મમ કરી જતી રહી 
હું 2 રૂપિયાની સિંદુર ની ડબલી લઇ ઉભોતો ને ઈ 
રૂપિયાની ની રાખડી બાંધી જતી રહી .

મારી વહાલી બેહન ભલે હું તારાથી દુરછું 
પણ હમેશા તારા માટે નો મારો વહાલ અંને પ્રેમ ઈજ છે
તને રક્ષા  બંધન ના ખુબજ  અભીનંદન 
Related Posts Plugin for WordPress, Blogger...