Showing posts with label 2017. Show all posts
Showing posts with label 2017. Show all posts

Bahubali Latest Comedy Sms 2017

अब ये अफ़वाह कौन फैला रहा है कि चाँद पर कदम रखने वाले पहले इंसान बाहुबली थे। नाम को अंग्रेज़ी में ट्रांस्लेट करके ARMSTRONG रख लिया था।.. 💪



Latest Gujarati Comedy & Funny Messages 2017

બાહુબલી-2 જોયા પછી ભારત ના રક્ષા મંત્રી
એ પાકિસ્તાન અને ચીન સરહદ પર ખજૂરી વાવવા નો આદેશ આપ્યો છે...😂


દારૂડિયો: જો  હુ  સરપંચ બનુ  તો  ગામ ની તસવીર બદલી નાખું.

દારૂડિયાની પત્ની:

પહેલા આ લૂંગી બદલો...સવારના મારો ચણીયો પહેરીને ફરો છો.

🤣🤣🤣🤣
બાહુબલી ની હત્યા જોઇને એક નિદૉષ બાળક ગભરાઈ ને બોલ્યો

આ વેકેશનમાં હુ મામા ને ત્યા રહેવા નઈ જઉ .


અમદાવાદ નો ટ્રાફીક જોઈ ને ક્યારેક ક્યારેક મન થાય સાલું આ કાર ના બદલે ભલ્લાલદેવ નો રથ🚡 લેવા જેવો ખરો.....!!!

જય સાબરમતી .


આજ કાલ આ ગરમી મા ધાબા  ઉપર સુવા માટે ગોદડુ ખભા પર નાખી ને ઉપર જતા હોઇએ તો પણ બાહુબલી જેવી ફીલિંગ આવે છે 😉😉😉😂


કાર મા ફરવું...
પ્યાર મા મરવું...અને
કોઈ ના બાપ થી ના ડરવું...
.
.
. આવુ કેવા વાળા કેટલાય છોટા હાથી (ટેમ્પો ) ચલાવતા થઈ ગયા છે
😂

#મારી_નજરે_ભાળેલું


પત્ની પતિ ને કહે:- તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને.

પતિ:- Salt, Salt, Salt.

સાવરણી એ સાવરણી એ માર્યો.



સ્રી ને પોતાના પિયર માં પગ મુકતાં જે હરખ થાય

કદાચ એનાથી વધારે હરખ ગુજરાતી પુરુષ ને દમણ માં પગ મુકતાં થાય છે..........

એ જુદી વાત કે પછી પગ ટકે કે ના ટકે....
જય દીવ- દમણ બાકી રમણ ભમણ


પથારીમા પડતા જ નીંદર આવી જાય તો,
સમજવુ કે તમારો દિવસ સફળ ગયો છે...
નોંધ : પીધેલા ને લાગુ નથી પડતુ...😂😂


યાદ રાખજો મિત્રો..
બટરસ્કોચ મા બટર નો સ્વાદ આવશે..
પણ..
સ્કોચનો સ્વાદ ક્યારેય નહીં આવે..


વાઈફ: સાંભળો છો, ઉપરથી પેલો ડબ્બો ઉતારી આપો, મારો હાથ ટૂંકો પડે છે, પહોંચતો નથી.

હસબન્ડ: તો તારી જીભથી ટ્રાય કર ને...
😜😁😁

હસબન્ડ icu ma😀 છે.


" BAHUBALI 2 "
નું ગુજરાતી વર્ઝન,
"બહુ બોલી તું" 😂


ગઇકાલે અખાત્રીજ ના દિવસે "ગોલ્ડ" ખરીદવું ખૂબ જ શુભ હતુ ,મેં પણ ખરીદ્યું..."અમુલ ગોલ્ડ" બે થેલી. 😂



*પ્રેમ* કરો તો એવો કરો કે

*માનવા* મા આવે 😍
.
.
.
.
.
પણ

એવો ન કરો કે


સીધો *"સાવધાન ઇન્ડિયા"* મા આવે..!
😂



આજે રાત્રે 3 વાગ્યા સુધી ઊંઘ નતી આવતી...
હું ટેન્શન માં આવી ગયો...મને થયું મને લવ બવ થઈ ગયો છે કે શુ....

પછી યાદ આવ્યું કે હું બપોરે 4 કલાક સુઈ ગયો હતો....એટલે
બાકી આપડે તો ભગવાન ના માણસ😂😂😂


ટીચર: ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે. તેનું એક ઉદાહરણ આપો.

બકો: ઉપવાસ એક જણ કરે અને સાબુદાણાની ખીચડી આખું ઘર ખાય. 😜😜


હું હોટેલ માં ગયો
બધી સીટ પર કપલ બેઠા તા...
બેસવા ની જગ્યા જ નોતી
ખિસ્સા માં થી ફોન કાઢ્યો
જોર થી બોલ્યો

તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે ...
જલ્દી આવ
10 છોકરી ઓ ગાયબ થઈ ગઈ 😝


જેની નઝર માં હું સારો નથી..
તેમણે

નેત્રદાન કરી દેવું જોઈએ....😜


પલંગ નહી ચાદર તો બદલાય છે,
ઓશીકુ નહી કવર તો બદલાય છે.

આશા જીવંત રાખજે મારા વાલા,

ઘરવાળી તો બદલાવાની જ નથી.......
પણ,
ક્યારેક ક્યારેક પાડોશણ જરૂર બદલાય છે..!;
😜😍😍



માત્ર બે લીટી ની, પણ હૃદય ને સ્પર્શી જાય એવી પિતા પુત્ર ની વાતચીત
પપ્પા વેકેશન એટલે સુ?
મને સુ ખબર બેટા, હુ તો ડોક્ટર છુ.!
😥😥
🤣🤣🤣🤣


એકદમ કલયુગ  આવી ગયો છે,
જે મિત્ર ના લગ્ન મા મન મુકીને નાચ્યા  હતા.
એ નાલાયક એની પત્ની  ને લગ્ન નો આલ્બમ  દેખાડતા એમ ક્યે છે કે,
આ બધાય દારૂડિયા છે 😁😂


પત્ની : મારે નવી સાડી લેવી છે, અમ્માજાન પાસેથી મંગાવો ને !!
પતિ : કઈ અમ્મા જાન..?કોની અમ્માજાન...??
પત્ની : અરે, તમે નેટમાંથી નથી મંગાવતા ઇ અમ્મા જાન.
પતિ : તારો બાપ ઇ અમ્માજાન નય Amazon છે...!!!
અભણ ના પેટ ની
😂😂😂😂😂


એક એવો જમાનો હતો
કાન્હો વાંસળી વગાડતો ને
બધી ગોપીઓ દોડતી આવતી ...
આજે એવો જમાનો છે
કચરા ની ગાડી વાળો સીટી વગાડે ને
બધી ગોપીઓ દોડે ...😜



કાકા દારૂનો ગ્લાસ ભરીને કાકીને આપે છે.
                 
કાકી :
થુ થુ કેટલો કડવો છે.

કાકા:
બસને જોય લીઘુને તે..!
તને અેમ હતુ કે હું રોજ મોજ જ કરૂ છું.
અરે....
ઝેરના ઘુંટડા ભરૂ છુ,
ઝેરના ઘુંટડા. 😂🍺🍻



એવી અફવા કોણે ફેલાવી કે,
   ગુજરાત લાયન ફાઈનલ જીતસે
   તો  Bravo  હાલતો અંબાજી 🚩જસે 😂😂😂





હજી એવા દાડા આવવાના છે,
કે છોકરુ છી કરવા બેઠુ હયસે
તોય એની માંયુ ફોટો પાડીન મુકસે ....
માય જપલુ પપલુ ફીલીંગ રીલેક્સ. 😂😂




છોકરો - ચાલ કારમાં બેસ
છોકરી - કેમ ?
છોકરો - પહેલા બેસ પછી બતાવીશ..
છોકરી કારમાં બેસી ગઈ
છોકરો છોકરીને પોતાના ઘરે લઈ ગયો..
છોકરો - બેડરૂમમાં ચાલ..
છોકરી - કેમ ?
છોકરો - પહેલા ચાલ પછી બતાવીશ..
છોકરો - હવે બેડ પર સૂઈ જા..
છોકરી - ઓ.. મા...
છોકરો - હવે ધાબળો ઓછી લે.. !
છોકરી - કેમ
છોકરો - ધાબળો ઓઢ તો ખરી પછી બતાવીશ..
હવે ધાબળામાં અંધારુ હતુ !.. છોકરાએ પોતાનો હાથ આગળ વધાર્યો અને.....

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

........

બોલ્યો  - આ જો મારી ઘડિયાળમાં લાઇટ થાય છે !!!
😂😂😂😂😂😂😂




મરતી વખતે પતિએ અચકાતાં અચકાતાં પત્નીને પૂછયું -
આપણો ૭મો દીકરો પહેલાં ૬ દીકરાઓ કરતાં મને હંમેશાં કંઈક જુદો જ લાગ્યો છે, સાચું કહેજે એનો બાપ જુદો હતો ને..

પત્ની - (રડતાં રડતાં) હા.
પતિ - કોણ.?

પત્ની - તમે...
પતિ તરત જ ટપકી ગયો.
😂😂😝😂😝😝😂😝😂




પ્રિયંકા ચોપડા : ક્યા આપકે ટૂથપેસ્ટ મે નમક હૈ?

કવિ : ના, હમ તો ઉપર સે ભભરાતે હે સ્વાદ અનુસાર.....😂😂😂😂



ગ્રાહક  : આ ચડ્ડી કેટલા ની છે  ??

દુકાનદાર  : ૧૫૦
ગ્રાહક  : પણ આની warranty શું છે  ??

દુકાનદાર  : એક ઉંચી બિલ્ડિંગ ઉપર જઈને ખાલી નીચે જોજે.......

તમારી ફાટસે પણ ચડ્ડી ક્યારેય નહીં ફાટે  !!!

આ છે  Warranty
😜😜😜😜



ટૂંકું ને ટચ

જીંદગી  પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે..

સુવિચારો મુજબ જીવશો તો ગાભા નીકળી જશે..!!! 😂😂




😜
*મા: બેટા જલ્દી આવ વહુને લકવાનો હુમલો આવ્યો છે!,*
*મોં આખું ફરી ગયું છે!,*

*આંખો ઉપર ચડી ગઈ છે!,*

*ડોક આડી વળી ગઈ છે!,*

*જલ્દી આવ બેટા*

*દિકરો: મા, તું ચિંતા ન કર એ "સેલ્ફી" લેતી હશે!!!*
😳





Girlfriend : કયાં છે મારુ ગલુડીયૂ ? 😍😘

Answer : તારુ ગલુડીયૂ નહાવા ગયુ છે અને હુ કુતરો બોલુ છુ..☹😖

Girlfriend: sorry uncle wrong number 😲




તું મારી સોપારી ને

હું તારો માવો.....

બોવ નખરા કરીશ તો

 ઉપાડી જાહે
જૂનાગઢ નો બાવો..

કવિ હજુ જિવે છે હો 😂😂





    પત્ની:છાપા માં લખ્યું છે કે ૨૫%સ્ત્રીઓ માનસિક રોગ ની દવા લે છે
પતિ:આ તો બહુ ભયંકર કેવાય
પત્ની:કેમ.
પતિ:બાકી ની ૭૫%દવા વગર ફરે છે😜




એક સુંદર સ્ત્રી જો રોજ સવારે સવારે ચાલવા નીકળે તો...
દસ પુરુષ નિરોગી રહી શકે...
- ચાણક્યના ગામ નો સરપંચ 😂😂😂




🌶તીખું સત્ય:

બહુ ગરમ મસાલા વાળું અને તીખું ખાવાથી તમને "પાછળથી" પસ્તાવો થાય છે.
😜😝😛😂




યમરાજ: તારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે.!
કવિ: હા તો વાંધો નહિ..નળ બંધ કરી દયો હવે .!
😬😬😜😜😂😂



બેસણામાં એક સુંદર ભાભીએ ખૂણે બેઠેલા ભાઈને માત્ર આંખ થી ઇશારો કર્યો, (ઊભા થાવ, હવે જઇએ)





એમાં તો અડધુ બેસણું ઉભું થઈને બહાર.....😂😂😂


छल में बेशक बल है...

*छल में बेशक बल है...*
*लेकिन*
*माफ़ी मैं आज भी हल है।*

*सु-प्रभात*
Related Posts Plugin for WordPress, Blogger...