Showing posts with label My Favourite. Show all posts
Showing posts with label My Favourite. Show all posts

A Bird ask to a Bee.......

A Bird ask to a Bee
You work so hard to get Honey 
&
People steal it
You Do Not Feel Sad?
Bee- No
cos they can never steal my art of making Honey

જોતા જ કોઈ ગમી જાય .....

જોતા જ કોઈ ગમી જાય તો શું કરું,
એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરું?
આમ તો મહેર છું હું દરેક રમત માં,
પણ કોઈ જીંદગી સાથે રમી જાય તો શું કરું?

હર એક શ્વાસ માં તારી યાદ......

હર એક શ્વાસ માં તારી યાદ મુકુ છું ,
મારા થી વધુ વિશ્વાસ તારા માં મુકુ છું ,
સાચવજે મારા આ વિશ્વાસ ને જતન થી 
મારા  શ્વાસ ને  તારા વિશ્વાસ એ મુકુ છું.

થોડી ગેરસમજથી સારું જીવાય છે ...

થોડી ગેરસમજથી સારું જીવાય છે,
ખુલાસા કરવાથી દુખી થવાય છે,
જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.

લગ્ન નો દિવસ એક એવો.............

લગ્ન નો દિવસ એક એવો હોય છે
જયારે છોકરો ખુરસી પર બેઠો બેઠો 
આજુ  બાજુ નજર કરી વિચારે છે 
.
.
.
.
.
.
.
.એની તો ..., આ બધી છોકરીયો પેહલા ક્યાં હતી ???  :(

રસ્તા ગણા છે ને મંજિલ એક છે....

રસ્તા ગણા છે ને મંજિલ  એક છે,
ઈશ્વર એક છે ને  નામ ગણા છે,
હજાર  ફૂલ છે ને માળી એક છે,
સાલું કેટલું અનોખું છે,
તકદીર હાથ માં છે
છતાય  હાથ ખાલી છે

Related Posts Plugin for WordPress, Blogger...