Showing posts with label Gujarati Good Morning. Show all posts
Showing posts with label Gujarati Good Morning. Show all posts

વીતી ગઈ રાત્રી ......

વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત 
પંખીડા કરે સોર ને 
સુરજ વેરે પ્રકાશ 

ખુશીઓ થી ભરેલો દિવસ વીતે આપનો 
એટલે જ કહું છું .... સુભ પ્રભાત 

સુખ નો સુરજ.........

સુખ નો સુરજ સ્નેહ ની સવાર,
મેઘ ની મહેર પ્રેમ ની પુકાર,
દિલ ની ધડકન માનન ની મુસ્કાન,
ખુશીઓ નો ખઝાનો લઇ આવ્યું સોનેરી સુપ્રભાત.

હર એક શ્વાસ માં તારી યાદ......

હર એક શ્વાસ માં તારી યાદ મુકુ છું ,
મારા થી વધુ વિશ્વાસ તારા માં મુકુ છું ,
સાચવજે મારા આ વિશ્વાસ ને જતન થી 
મારા  શ્વાસ ને  તારા વિશ્વાસ એ મુકુ છું.

દુર રહીને પણ પાસે......

દુર રહીને પણ પાસે રહેવાની મને આદત  છે ,
યાદ બનીને આંખો માંથી વેહવાની મને આદત છે,
પાસે ના હોવા છતાં પાસે જ  લાગીસ 
મને એહસાસ બનીને રેહવાની આદત છે.

ઉદાસ થવા ને આખી .....

ઉદાસ થવા ને  આખી જિંદગી પડી છે
નજર ઉપાડો સામે જિંદગી પડી છે
પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો
તમારી હસીમાં જ  અમારી ખુસી પડી છે.

દરેક યાદ નો અર્થ ઇન્તેઝાર.....

દરેક યાદ નો અર્થ ઇન્તેઝાર નથી હોતો  
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો  
આ તો સંજોગો મજબુર કરે છે માનવી ને
બાકી દરેક ના નો અર્થ ના નથી હોતો .

જીંદગી એવી ના.....

જીંદગી  એવી ના  જીવો  કે લોકો  ફરિયાદ કરે ,
 પણ એવી  જીવો  કે  લોકો  ફરી યાદ કરે .

જ્યાંથી જ્ઞાન મળે.. Gujarati Suvichar

જ્યાંથી જ્ઞાન મળે ત્યાં થી લેતા રહો 
કારણકે 
જ્ઞાન કોઈ દિ વ્યર્થ નથી જતું 

જિંદગી માં અશક્ય હોય ... Gujarati Suvichar

જિંદગી માં અશક્ય હોય એને શક્ય કરવા માં જ ખરી મજા છે

આંસુ સુકાઈ જાય...

આંસુ સુકાઈ જાય પછી મળવા આવે એ સંબંધ છે
 પણ 
 આંસુ આવે એ પહેલા મળવા આવે એ પ્રેમ છે.

કોઈ પણ ને ...

કોઈ પણ ને ગમેતેવું ના બોલો
 પણ
 ગમે તેવું બોલો .

કોઈના સુખ માં નિમિત બનો....

કોઈના સુખ માં નિમિત બનો
પણ ભાગીદાર નહિ.
અને
કોઈના દુખ માં ભાગીદાર બનો
 પણ નિમિત નહિ.

દરેક સફળ માણસની પાછળ ....

દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રી હોય છે
અને
દરેક નિષ્ફળ માણસની પાછળ પણ એક સ્ત્રી જ હોય છે.
Related Posts Plugin for WordPress, Blogger...