Showing posts with label Funny Gujarati SMS. Show all posts
Showing posts with label Funny Gujarati SMS. Show all posts

भिखो : हेल्लो 108. ( Gujarati Funny SMS ) 2015

भिखो : हेल्लो 108...
हु राजकोट थीं भिखो  बोलू सु,.
मारो फ्रेंड अही माकेँट याडॅ पासे बाईक पर थी पड़ी गयो से,.
ऐने बधे सोलाइ गयु से,. जोर थी राडो पाडे से, लोय निकडे से तमे जल्दी आवो..

108 : भिखालाल एड्रेस माटे माकेँट याडॅ  नो स्पेलिंग लखावो..
भिखो: स्पेलिंग नथी आवडतो थोड़ी वार उभा रो....

108: हेल्लो भिखालाल..... हेल्लो भिखालाल.... (कोई जवाब नहीं)
भिखो 5 मिनिट पछि: हवे इने हु ढहडी ढहडी ने RTO लायो सु ,लखो इनो स्पेलिंग R...T...O

Gujarati Funny SMS 2015

ऐक शहेरनी छोकरी ना लगन गामडा मा थया
सासु: भेस ने चारो नाखो
छोकरी गई तया भेसने मो पर फीण जोई ने तरत पाछी आवी
सासु: चारो नाखी आई?
छोकरी: भेस तो बरस करेछे
पंछी नाखु :D

Aje achank mulakat......

Aje achank mulakat thayi gayi
krvi na hati e vaat thayi gayi
me khyu tara mate suraj lavi daun
tene khyu jaa ne jutha hve to rat thayi gayi.

તમને English ફાવે? .....

છોકરો છોકરી ને જોવા ગયો
થોડી વાત ચિત પછી પેલા એ પૂછ્યું
તમને English ફાવે?
છોકરી સર્માઈ ને હા soda સાથે હોય તો જ ફાવે.

જૈલા ના માથે થી લોઈ .......

જૈલા ના માથે થી લોઈ નીકળતું હતું
જીવલો :જૈલા આ હું થયું?
જૈલો : ઓલા ધનજી એ દાંડીઓ માર્યો
જીવલો : તો તારા હાથ માં કઈ નોતું જૈલા?
જૈલો : હતું ને એનું બૈરુ.!

જીવન માં પ્રગતિ .............

જીવન માં પ્રગતિ કરવા માટે હમેસા
મહાન વ્યક્તિ ના પગલે ચાલવું જોઈએ.
તમારે પ્રગતિ કરવી હોય તો
હું સવારે અને સાંજે ચાલવા નીકળું છું . .. :))))

દારૂ ના લીધે બરબાદ થયેલ બેવડો ...........

દારૂ ના લીધે બરબાદ થયેલ બેવડા એ કસમ લીધી
ને ઘર માંથી દારૂ ની ખાલી બોટલો ફેકવા લાગ્યો
પેહલી ફેકી બોલ્યો – તારા લીધે મારી નોકરી ગઈ
બીજી ફેકી – તારા લીધે મારું ઘર ગયું
ત્રીજી ફેકી – તારા લીધે મારું બૈરુ ગયું
ચોથી ભરેલી નીકળી
કહે તું બાજુ માં આવી જા એમાં તારો કોઈ વાંક નથી.

છોકરો - Darling...

છોકરો -  darling સુતી હોય તો સપનું મોકલ
જાગતી હોય તો યાદ મોકલ
હસતી હોય તો ખુસી મોકલ
રડતી હોય તો આંસુ મોકલ
છોકરી - વાસણ ગસુ છું
 ’એઠવાડ’ મોકલું.??? :)))

ACP & દયા

વખાણ કર્યા તો છોકરી મલકાઈ ગઈ
વાહ વાહ....
વખાણ કર્યા તો છોકરી મલકાઈ ગઈ
વાહ વાહ....
ACP બોલ્યો
દયા પાણી ની મોટર બંધ કર તાકી છલકાઈ ગઈ.

દર્દી અને ડોક્ટર ...............

દર્દી - એક મહિનાથી તમારી દવા લઉં છું
રોજના Rs.100 ની દવા થાય છે
 કોઈ ફાયદો નથી થયો .
ડોક્ટર - આજથી Rs.70 ની દવા અપૂ છું
Rs.30 નો ફાયદો થશે જા...

છોકરી - હું મરિ જાવ તો? ..................

છોકરી - હું મરિ જાવ તો?
છોકરો - તો હું ગાંડો થઇ જવું
છોકરી - તું  બીજી છોકરી ને પ્રેમ કરે ખરો?
છોકરો - અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…. :))))

College માં કાઠીયાવાડી ..............

એક છોકરી college માં કાઠીયાવાડી શાથે અથડાની
તો છોકરી બોલી i am sorry
કાઠીયાવાડી.મને ખબર છે કે તું છોરી છે પણ કોની છે એ તો કે

બાગો ................

શીક્સક- ધારો કે તમારા ડભા ખીસામાં માં રૂપિયા ૫૦૦ છે
અને જમના ખીશામાં માં રૂપિયા ૫૦૦ છે
તો તમે શું વિચારો?
બાગો -  સાલું આ પેન્ટ કોનું છે.

CNG બીડી ............

કાકા બીડી પિતા હતા
કાનો - કાકા તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
કાકા - ના નીકળે અલ્યા આ તો CNG બીડી છે.

જેઠાલાલ -મારું accident થયું છે ...........

જેઠાલાલ :-મારું accident થયું છે કેટલા ટાંકા આવશે docter.
Docter -૭ ટાંકા આવશે
જેઠાલાલ -પૈસા કેટલા દેવા પડશે?
Docter-૧૩૦૦
જેઠાલાલ -અરે જાવ જાવ મારે ટાંકા લેવાના છે ભરતકામ નથી કરાવાનું
 

AMBULANCE જેવી લાગે છે....................

જયારે તું સફેદ કપડા પેહરે છે ,
ત્યારે ત્યારે AMBULANCE જેવી લાગે છે,
ફર્ક માત્ર એટલો જ છે,
તે ઘાયલો ને લઇ જાય છે
અને તું ઘાયલ કરી ને જાય છે.

ગબ્બર = યે mobile મુજે દેદે Thakurrrrr ….

ગબ્બર =  યે mobile મુજે દેદે Thakurrrrr ….

.

.

.

Thakur – હાલ હવે હાથ પગ ની મસ્તી કરે ત્યાં સુધી બરાબર બાકી mobile ની મસ્તી ના હોય.

ACP – દયા તારું નાક તો સાફ કર ................

અપડા દેસ માં કેટલાય લોકો મૂંગા છે
વાહ વાહ..

અપડા દેસ માં કેટલાય લોકો મૂંગા છે
ACP – દયા તારું નાક તો સાફ કર અંદર કેટલા ગુંગા છે.

નરેન્દ્ર મોદીની 108 પહોંચી જાય છે...........

ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?
યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય..
મારો પાડો પહોંચે એ પહેલાં
નરેન્દ્ર મોદીની ૧૦૮ પહોંચી જાય છે...

સમોસા જોડે extra ચટણી .....

મારી એક વાત યાદ રાખજો
જીવન માં કઈ મળે ના મળે
બે વસ્તુ હમેશા હક થી માંગી જ લેવી જોઈએ

૧ સમોસા જોડે extra ચટણી
૨ પાણી પૂરી ખાધા પછી કોરી પૂરી.
Related Posts Plugin for WordPress, Blogger...