બાહુબલી-2 જોયા પછી ભારત ના રક્ષા મંત્રી
એ પાકિસ્તાન અને ચીન સરહદ પર ખજૂરી વાવવા નો આદેશ આપ્યો છે...😂
દારૂડિયો: જો હુ સરપંચ બનુ તો ગામ ની તસવીર બદલી નાખું.
દારૂડિયાની પત્ની:
પહેલા આ લૂંગી બદલો...સવારના મારો ચણીયો પહેરીને ફરો છો.
🤣🤣🤣🤣
બાહુબલી ની હત્યા જોઇને એક નિદૉષ બાળક ગભરાઈ ને બોલ્યો
આ વેકેશનમાં હુ મામા ને ત્યા રહેવા નઈ જઉ .
અમદાવાદ નો ટ્રાફીક જોઈ ને ક્યારેક ક્યારેક મન થાય સાલું આ કાર ના બદલે ભલ્લાલદેવ નો રથ🚡 લેવા જેવો ખરો.....!!!
જય સાબરમતી .
આજ કાલ આ ગરમી મા ધાબા ઉપર સુવા માટે ગોદડુ ખભા પર નાખી ને ઉપર જતા હોઇએ તો પણ બાહુબલી જેવી ફીલિંગ આવે છે 😉😉😉😂
કાર મા ફરવું...
પ્યાર મા મરવું...અને
કોઈ ના બાપ થી ના ડરવું...
.
.
. આવુ કેવા વાળા કેટલાય છોટા હાથી (ટેમ્પો ) ચલાવતા થઈ ગયા છે
😂
#મારી_નજરે_ભાળેલું
પત્ની પતિ ને કહે:- તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને.
પતિ:- Salt, Salt, Salt.
સાવરણી એ સાવરણી એ માર્યો.
સ્રી ને પોતાના પિયર માં પગ મુકતાં જે હરખ થાય
કદાચ એનાથી વધારે હરખ ગુજરાતી પુરુષ ને દમણ માં પગ મુકતાં થાય છે..........
એ જુદી વાત કે પછી પગ ટકે કે ના ટકે....
જય દીવ- દમણ બાકી રમણ ભમણ
પથારીમા પડતા જ નીંદર આવી જાય તો,
સમજવુ કે તમારો દિવસ સફળ ગયો છે...
નોંધ : પીધેલા ને લાગુ નથી પડતુ...😂😂
યાદ રાખજો મિત્રો..
બટરસ્કોચ મા બટર નો સ્વાદ આવશે..
પણ..
સ્કોચનો સ્વાદ ક્યારેય નહીં આવે..
વાઈફ: સાંભળો છો, ઉપરથી પેલો ડબ્બો ઉતારી આપો, મારો હાથ ટૂંકો પડે છે, પહોંચતો નથી.
હસબન્ડ: તો તારી જીભથી ટ્રાય કર ને...
😜😁😁
હસબન્ડ icu ma😀 છે.
" BAHUBALI 2 "
નું ગુજરાતી વર્ઝન,
"બહુ બોલી તું" 😂
ગઇકાલે અખાત્રીજ ના દિવસે "ગોલ્ડ" ખરીદવું ખૂબ જ શુભ હતુ ,મેં પણ ખરીદ્યું..."અમુલ ગોલ્ડ" બે થેલી. 😂
*પ્રેમ* કરો તો એવો કરો કે
*માનવા* મા આવે 😍
.
.
.
.
.
પણ
એવો ન કરો કે
સીધો *"સાવધાન ઇન્ડિયા"* મા આવે..!
😂
આજે રાત્રે 3 વાગ્યા સુધી ઊંઘ નતી આવતી...
હું ટેન્શન માં આવી ગયો...મને થયું મને લવ બવ થઈ ગયો છે કે શુ....
પછી યાદ આવ્યું કે હું બપોરે 4 કલાક સુઈ ગયો હતો....એટલે
બાકી આપડે તો ભગવાન ના માણસ😂😂😂
ટીચર: ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે. તેનું એક ઉદાહરણ આપો.
બકો: ઉપવાસ એક જણ કરે અને સાબુદાણાની ખીચડી આખું ઘર ખાય. 😜😜
હું હોટેલ માં ગયો
બધી સીટ પર કપલ બેઠા તા...
બેસવા ની જગ્યા જ નોતી
ખિસ્સા માં થી ફોન કાઢ્યો
જોર થી બોલ્યો
તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે ...
જલ્દી આવ
10 છોકરી ઓ ગાયબ થઈ ગઈ 😝
જેની નઝર માં હું સારો નથી..
તેમણે
નેત્રદાન કરી દેવું જોઈએ....😜
પલંગ નહી ચાદર તો બદલાય છે,
ઓશીકુ નહી કવર તો બદલાય છે.
આશા જીવંત રાખજે મારા વાલા,
ઘરવાળી તો બદલાવાની જ નથી.......
પણ,
ક્યારેક ક્યારેક પાડોશણ જરૂર બદલાય છે..!;
😜😍😍
માત્ર બે લીટી ની, પણ હૃદય ને સ્પર્શી જાય એવી પિતા પુત્ર ની વાતચીત
પપ્પા વેકેશન એટલે સુ?
મને સુ ખબર બેટા, હુ તો ડોક્ટર છુ.!
😥😥
🤣🤣🤣🤣
એકદમ કલયુગ આવી ગયો છે,
જે મિત્ર ના લગ્ન મા મન મુકીને નાચ્યા હતા.
એ નાલાયક એની પત્ની ને લગ્ન નો આલ્બમ દેખાડતા એમ ક્યે છે કે,
આ બધાય દારૂડિયા છે 😁😂
પત્ની : મારે નવી સાડી લેવી છે, અમ્માજાન પાસેથી મંગાવો ને !!
પતિ : કઈ અમ્મા જાન..?કોની અમ્માજાન...??
પત્ની : અરે, તમે નેટમાંથી નથી મંગાવતા ઇ અમ્મા જાન.
પતિ : તારો બાપ ઇ અમ્માજાન નય Amazon છે...!!!
અભણ ના પેટ ની
😂😂😂😂😂
એક એવો જમાનો હતો
કાન્હો વાંસળી વગાડતો ને
બધી ગોપીઓ દોડતી આવતી ...
આજે એવો જમાનો છે
કચરા ની ગાડી વાળો સીટી વગાડે ને
બધી ગોપીઓ દોડે ...😜
કાકા દારૂનો ગ્લાસ ભરીને કાકીને આપે છે.
કાકી :
થુ થુ કેટલો કડવો છે.
કાકા:
બસને જોય લીઘુને તે..!
તને અેમ હતુ કે હું રોજ મોજ જ કરૂ છું.
અરે....
ઝેરના ઘુંટડા ભરૂ છુ,
ઝેરના ઘુંટડા. 😂🍺🍻
એવી અફવા કોણે ફેલાવી કે,
ગુજરાત લાયન ફાઈનલ જીતસે
તો Bravo હાલતો અંબાજી 🚩જસે 😂😂😂
હજી એવા દાડા આવવાના છે,
કે છોકરુ છી કરવા બેઠુ હયસે
તોય એની માંયુ ફોટો પાડીન મુકસે ....
માય જપલુ પપલુ ફીલીંગ રીલેક્સ. 😂😂
છોકરો - ચાલ કારમાં બેસ
છોકરી - કેમ ?
છોકરો - પહેલા બેસ પછી બતાવીશ..
છોકરી કારમાં બેસી ગઈ
છોકરો છોકરીને પોતાના ઘરે લઈ ગયો..
છોકરો - બેડરૂમમાં ચાલ..
છોકરી - કેમ ?
છોકરો - પહેલા ચાલ પછી બતાવીશ..
છોકરો - હવે બેડ પર સૂઈ જા..
છોકરી - ઓ.. મા...
છોકરો - હવે ધાબળો ઓછી લે.. !
છોકરી - કેમ
છોકરો - ધાબળો ઓઢ તો ખરી પછી બતાવીશ..
હવે ધાબળામાં અંધારુ હતુ !.. છોકરાએ પોતાનો હાથ આગળ વધાર્યો અને.....
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
........
બોલ્યો - આ જો મારી ઘડિયાળમાં લાઇટ થાય છે !!!
😂😂😂😂😂😂😂
મરતી વખતે પતિએ અચકાતાં અચકાતાં પત્નીને પૂછયું -
આપણો ૭મો દીકરો પહેલાં ૬ દીકરાઓ કરતાં મને હંમેશાં કંઈક જુદો જ લાગ્યો છે, સાચું કહેજે એનો બાપ જુદો હતો ને..
પત્ની - (રડતાં રડતાં) હા.
પતિ - કોણ.?
પત્ની - તમે...
પતિ તરત જ ટપકી ગયો.
😂😂😝😂😝😝😂😝😂
પ્રિયંકા ચોપડા : ક્યા આપકે ટૂથપેસ્ટ મે નમક હૈ?
કવિ : ના, હમ તો ઉપર સે ભભરાતે હે સ્વાદ અનુસાર.....😂😂😂😂
ગ્રાહક : આ ચડ્ડી કેટલા ની છે ??
દુકાનદાર : ૧૫૦
ગ્રાહક : પણ આની warranty શું છે ??
દુકાનદાર : એક ઉંચી બિલ્ડિંગ ઉપર જઈને ખાલી નીચે જોજે.......
તમારી ફાટસે પણ ચડ્ડી ક્યારેય નહીં ફાટે !!!
આ છે Warranty
😜😜😜😜
ટૂંકું ને ટચ
જીંદગી પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે..
સુવિચારો મુજબ જીવશો તો ગાભા નીકળી જશે..!!! 😂😂
😜
*મા: બેટા જલ્દી આવ વહુને લકવાનો હુમલો આવ્યો છે!,*
*મોં આખું ફરી ગયું છે!,*
*આંખો ઉપર ચડી ગઈ છે!,*
*ડોક આડી વળી ગઈ છે!,*
*જલ્દી આવ બેટા*
*દિકરો: મા, તું ચિંતા ન કર એ "સેલ્ફી" લેતી હશે!!!*
😳
Girlfriend : કયાં છે મારુ ગલુડીયૂ ? 😍😘
Answer : તારુ ગલુડીયૂ નહાવા ગયુ છે અને હુ કુતરો બોલુ છુ..☹😖
Girlfriend: sorry uncle wrong number 😲
તું મારી સોપારી ને
હું તારો માવો.....
બોવ નખરા કરીશ તો
ઉપાડી જાહે
જૂનાગઢ નો બાવો..
કવિ હજુ જિવે છે હો 😂😂
પત્ની:છાપા માં લખ્યું છે કે ૨૫%સ્ત્રીઓ માનસિક રોગ ની દવા લે છે
પતિ:આ તો બહુ ભયંકર કેવાય
પત્ની:કેમ.
પતિ:બાકી ની ૭૫%દવા વગર ફરે છે😜
એક સુંદર સ્ત્રી જો રોજ સવારે સવારે ચાલવા નીકળે તો...
દસ પુરુષ નિરોગી રહી શકે...
- ચાણક્યના ગામ નો સરપંચ 😂😂😂
🌶તીખું સત્ય:
બહુ ગરમ મસાલા વાળું અને તીખું ખાવાથી તમને "પાછળથી" પસ્તાવો થાય છે.
😜😝😛😂
યમરાજ: તારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે.!
કવિ: હા તો વાંધો નહિ..નળ બંધ કરી દયો હવે .!
😬😬😜😜😂😂
બેસણામાં એક સુંદર ભાભીએ ખૂણે બેઠેલા ભાઈને માત્ર આંખ થી ઇશારો કર્યો, (ઊભા થાવ, હવે જઇએ)
એમાં તો અડધુ બેસણું ઉભું થઈને બહાર.....😂😂😂