કોરા કાગળ માં....

કોરા કાગળ માં કૈક આમ લખું છું,
મોગરા ના તેજ ને પણ શ્યામ લખું છું,
ઉડી ના જાય સુવાસ તારી,
એટલે બંધ એકાંત માં પણ નામ લખું છું.

Related Posts Plugin for WordPress, Blogger...